________________
દ્વિતીય પ્રકાશ
अल्पादपि मृषावादा-दौरवादिषु संभवः । अन्यथा वदतां जैनीं वाचं स्व
का गतिः ? ||६२॥
થોડા પણ અસત્ય ભાષણથી રૌરવાદિ નરક વગેરેમાં ઉત્પન્ન થવું પડે છે, તેા જિનેશ્વરની વાણીને વિપરીત રીતે કહેનારાંઓની અહા, શી ગતિ થશે ? (૬૨)
ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरण रेणुभिः ॥ ५३ ॥
જેએ જ્ઞાન અને ચારિત્રના મૂળ સ્વરૂપ સત્યને જ એલે છે, તેમની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. (૬૩) अलीकं ये न भाषन्ते सत्यव्रतमहाधनाः । नापराद्धमलं तेभ्यो भूतप्रेतोरगादयः || ६४ ||
સત્યવ્રતરૂપી મહાધનવાળા જે જીવે જૂઠું નથી ખેલતા, તેમને ભૂત, પ્રેત, નાગ વગેરે કાંઈ દુઃખ દઈ શકતાં નથી. (૬૪)
અસ્તેય વ્રત दौर्भाग्यं प्रेष्यतां दास्यमङ्गच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं ज्ञात्वा स्थूलस्तेयं विवर्जयेत् ॥ ६५ ॥
૩૪
દુર્ભાગ્ય, નાકરી, દાસત્વ, ગચ્છેદ, દરિદ્રતા એ મધુ ચારીના ફળરૂપે પ્રાપ્ત થાય છે એમ જાણીને સ્થૂલ ચારીને ત્યાગ કરવા. (૬૫)
पतितं विस्मृतं नष्टं स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं परकीयं क्वचित्सुधीः || ६६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org