________________
દ્વિતીય પ્રકાશ (૩) ભક્તિ–વિનય, વૈચ્યાવૃન્યાદિ ગુણનું પરિપાલન. (૪) જિનશાસનમાં કુશળતા–જૈનધર્મના સિદ્ધાંતમાં
નિપુણતા. (૫) તીર્થ સેવા-તીર્થંકરના (જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ
સ્થાને રૂ૫) દ્રવ્યતીર્થ તથા (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ)ભાવતીર્થની સેવા.(૧૬)
સમ્યક્ત્વનાં દૂષણ शङ्का काङ्क्षा विचिकित्सा मिथ्यादृष्टिप्रशंसनम् ।
तत्संस्तवश्व पश्चापि सम्यक्त्वं दूषयन्त्यलम् ॥१७॥
નીચેના પાંચે દે સમ્યક્ત્વને ખૂબ દૂષિત કરે છે: (૧) શંકા–જિનેક્ત તત્વ વિષે સંદેહ. (૨) કાંક્ષા–બીજાના ધર્મને વધારે સુખકર–શાતાકારી કે
વધારે ચમત્કારી સમજી તેની ઈચ્છા કરવી તે. (૩) વિચિકિત્સા–ધર્માચરણના ફળ વિષે અવિશ્વાસ (૪) મિથ્યાદષ્ટિપ્રશંસા–વિપરીત અસત્ય માન્યતા ધરાવ
નારની પ્રશંસા. (૨) ધર્મકથી—ધર્મકથા સુંદર રીતે કરી શકનાર. (૩) વાદી–વાદવિવાદમાં કુશળ. (૪) નૈમિત્તિક–સૈકાલિક લાભાલાભ કહેનાર, નિમિત્તશાસ્ત્ર
જાણનાર. (૫) તપસ્વી. (૬) વિદ્યાવાન–પ્રાપ્તિવગેરે શાસનદેવતા જેને મદદ કરનાર હોય તે. (૭) સિદ્ધ–અંજન, પાદલેપ વગેરે સિદિઓના ધારક. (૮) કવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org