SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મોગશાસ્ત્ર સમ્યક્ત્વનાં બાહ્ય ચિને शमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः। लक्षणः पञ्चभिः सम्यक् सम्यक्त्वमुपलक्ष्यते ॥१५॥ નીચેનાં પાંચ લક્ષણ દ્વારા સમ્યક્ત્વ બરાબર ઓળખી શકાય છે: (૧) શમ–અનંતાનુબંધી કષાયોને ઉપશમ-શાંતિ, (૨) સવેગ–મોક્ષાભિલાષ-મુમુક્ષા દે કે મનુષ્યના સુખને વાસ્તવિક સુખ ન માનતાં મોશેને જ સાચું સુખ સમજી તેની જ ઈચ્છા કરવી. (૩) નિર્વેદ–વૈરાગ્ય; કેઈ પણ પ્રકારના સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા. (૪) અનુકંપા–બીજાના દુઃખને દૂર કરવાની ઈચ્છા. (૫) આસ્તિક્ય–વીતરાગે કહેલાં ત ઉપર વિશ્વાસ. (૧૫) સમ્યક્ત્વનાં ભૂષણ स्थैर्य प्रभावना भक्तिः कौशलं जिनशासने ॥ तीर्थसेवा च पञ्चास्य भूषणानि प्रचक्षते ॥१६॥ સમ્યક્ત્વનાં પાંચ ભૂષણે કહેલાં છે. (૧) સ્થયે– જિક્ત ધર્મ વિષે અસ્થિર ચિત્તવાળાને સ્થિરતા કરાવવી અને સ્વયં પરતીર્થિક પ્રભાવમાં ન આવતાં અડાલ રહેવું. (૨) પ્રભાવના–ધર્મની ઉન્નતિ કરવામાંયથાશક્તિ મદદ કરવી. (૧) પ્રભાવના કરનાર પ્રભાવકે આઠ પ્રકારના છે? (૧) પ્રવચની–આગમગ્રંથ સારી રીતે જાણનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy