________________
પ્રથમ પ્રકાશ
(૧૭) કાળે એટલે ભૂખ લાગે ત્યારે શાંતભાવે પ્રકૃતિને અનુ
કૂલ પરિમિત ભોજન કરતે હેય, (૧૮) જે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયનું, પરસ્પરને
બાધા ન પહોંચે તેવી રીતે, સેવન કરતા હોય, (૧૯) જે અતિથિ, સાધુ તથા ગરીબની યથાયોગ્ય સેવા
(સત્કાર) કરતે હોય, (૨૦) જે કઈ દિવસ અભિનિવેશ-પૂર્વગ્રહ-કદાગ્રહ રાખતે
ન હોય, (૨૧) જે ગુણેને પક્ષપાતી હોય, (૨૨) જે નિષિદ્ધ દેશમાં કે નિષિદ્ધ સમયે જતે ન હોય, (૨૩) જે સ્વપરના બલાબલને બરાબર જાણકાર હોય, (૨૪) જે વ્રતધારી તથા જ્ઞાનવૃદ્ધોને પૂજક-સેવા-સન્માન
કરનાર–હાય, (૨૫) જે પિષ્ય જન-કુટુંબ પરિવારનું (યથાયેગ્ય) પિષણ
કરતે હોય, (૨૬) જે દીર્ઘદશ હોય, (૨૭) જે વિશેષજ્ઞ–વિવેકી હોય, (૨૮) જે કૃતજ્ઞ–પિતા પર કરેલા ઉપકારને જાણનાર હોય, (૨૯) જે લેકમાં પ્રિય–લેકેને પ્રેમસંપાદન કરનાર–હોય, (૩૦) જે લાજ-મર્યાદાવાળો હોય, (૩૧) જે દયાળુ હોય, (૩૨) જે સૌમ્ય આકૃતિવાળો હોય, (૩૩) જે પરોપકારપરાયણ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org