________________
યોગશાસ્ત્ર ભાષાદેષ રહિત, લેકોને હિતકર અને પરિમિત ભાષણ ભાષા સંયમી-મુનિઓને ‘ભાષાસમિતિ” તરીકે માન્ય છે. (૩૭)
મુનિ હમેશાં ભિક્ષાના ૪૨ દોષોથી રહિત અન્ન, પાનાદિ (જીવનોપયેગી આવશ્યક) વસ્તુઓનું જે ગ્રહણ કરે છે તે
એષણસમિતિ” કહેવાય છે. (૩૮) - આસન (વસ્ત્ર, પાત્ર) આદિને ઉપગપૂર્વક જોઈને તથા (રજોહરણ વડે) યત્નથી–જયણાથી પ્રમાજીને કામમાં લેવાં અથવા મૂકવાં તે “આદાનનિક્ષેપસમિતિ” નામની ચોથી સમિતિ
(૩૯) કફ કે મળમૂત્ર જેવી ત્યાજ્ય વસ્તુઓને સાધુ કાળજી પૂર્વક નિજીવ સ્થાનમાં જે ત્યાગ કરે તે “ઉત્સર્ગસમિતિ” કહેવાય. (૪૦)
ત્રણ ગુપ્તિઓ विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् ।
___ आत्माराम मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥४१॥ संज्ञादिपरिहारेण यन्मौनस्यावलम्बनम् ।
वाग्वृत्तेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥४२॥ उपसर्गप्रसङ्गेऽपि कायोत्सर्गजुषो मुनेः ।
स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निंगद्यते ॥४३॥ शयनासननिक्षेपादानचङ्क्रमणेषु यः । स्थानेषु चेष्टानियमः कायगुप्तिस्तु साऽपरा ॥४४॥ .
(અનેક પ્રકારની અકુશળ–દુષ્ટ–અશુભ) કલ્પનાજાળથી મુક્ત, (અક્રોધાદિ કુશળ કલ્પનાઓ દ્વારા) સમભાવમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org