________________
પ્રથમ પ્રકાશ
થયેલા અને છેવટે કુશળ, અકુશળ સંકલ્પવિકલ્પોને પણ રેકી) આત્મસ્વરૂપના ચિંતનમાં રમમાણ મનને જાણકારોએ મનગુપ્તિ કહેલ છે. (૪૧)
(હાથ, મેટું, આંખ કે આંગળી જેવા શરીરના કેઈ પણ ભાગથી થતા) ઈશારા-અણસારાને ત્યાગ કરી મૌન ધારણ કરવું અથવા (બેલનારે) વચનવૃત્તિને કાબુમાં રાખવી એટલે કે નિયમનપૂર્વક સખ્યાલવું તે બીજી વચનગુપ્તિ. (૪૨)
કાયોત્સર્ગ–ધ્યાનમાં સ્થિત સાધુએ ગમે તેવાં વિદને આવે તે પણ શરીરને સ્થિરીભાવ-નિશ્ચળતા જાળવી રાખવે અર્થાત્ શારીરિક બધી ચેષ્ટાઓને સર્વથા ત્યાગ કર તેને કાયમુસિ કહે છે. (૪૩)
અથવા સૂવું, બેસવું, લેવું, મૂકવું, હરવું, ફરવું વગેરે કઈ પણ કિયાસ્થાનમાં શારીરિક ચેષ્ટા-વ્યાપારનું નિયમન કરવું, સ્વછંદને ત્યાગ કરવો તે પણ કાયમુસિ કહેવાય છે. (૪૪)
સમિતિ-ગુપ્તિનું માતૃત્વકથન एताश्चारित्रगात्रस्य जननात् परिपालनात् । संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥४५॥
આ ઉપર્યુક્ત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધુઓના ચારિત્રરૂપી શરીરને (માતાની માફક) જન્મ દેતી હેવાથી, તેનું પરિપાલન કરતી હોવાથી, તેમ જ તેની અશુદ્ધિઓ દૂર કરી તેને સ્વચ્છ–નિર્મળ રાખતી હોવાથી, તેમની આઠ માતા રૂપે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. (૪૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org