________________
૩૧
ચેાગી ગાંધીજીએ કહ્યુ' છે. “ ગીતાને ચેાગી તે શુષ્કજ્ઞાની નહિ, વેવલેા ભક્ત પણ નહિં. ગીતાના ચેાગી જ્ઞાન અને ભક્તિમય અનાસક્ત કમ કરનારા.'૧ આચાય હેમથ કે એના જ, એક ગૃહસ્થને અનુલક્ષીને, જૈન દૃષ્ટિએ, પેાતાના ચેાગશાસ્ત્રમાં તેને લાયક વિસ્તાર કર્યો છે. તેમણે આઠ ચેાગાંગાનેા જૈન દૃષ્ટિએ વિચાર કરેલ છે. પરંતુ ચેાથું અંગ પ્રાણાયામ જૂના વખતથી જ ઘણું વિકસેલું છે—જાણે કે સ્વતંત્ર યાગ પ્રકાર. તેથી જ તેની પ્રક્રિયાને ‘હુઠયાગ' એવું નામ અપાયું છે. હઠયેાગથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થતી હતી તેથી તાપસેા અને ઋષિમુનિએ એમાં જ અટવાઈ ગયેલા રહેતા. તેના પ્રયાગ એટલે બધા વ્યાપક હતા કે લેકે એમ જ માનતા કે યાગ એક દુઃસાધ્ય કીમિચે છે. તેનાથી પ્રાપ્ત થતી સિદ્ધિએ જોઈને લેાકેા તેના પ્રભાવમાં અંજાઈ જતા. પરમાને નહિ જાણનારા આવા હઠયેાગીએની ભગવાન મહાવીર અને બુદ્ધે ખૂબ ખખર લીધી છે. તેમણે અનેક ઠેકાણે ‘બાળ તપસ્વી, ખાળ અજ્ઞાની,' એવા એવા શબ્દોથી તેમને સ'એાધ્યા છે. જૈન તેમજ બૌદ્ધ બન્નેના મેાક્ષમાર્ગને વિચાર કરીશું તે સમજાશે કે તે મન્ને મહા પુરુષોએ ઇન્દ્રિઓ અને મન ઉપર વિજય મેળવવામાં હઠચેાગના નિષેધ કર્યાં છે. જીવનવ્યવહારને ધમ મય બનાવવા એ જ એમના ઉપદેશ છે. આત્માને મન, વચન અને કાયાની બાહ્ય પ્રવૃત્તિમાં ન જોડવા પણુ પરમાત્મામાં જોડવા એ જ મેાક્ષમાગ કે ચાગ છે. ખુદ બુદ્ધ તે એવી પ્રક્રિયામાંથી ૧. ગીતાખેાધ, અધ્યાય ૯, પૃ. ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org