________________
અને એટલે રીલને અથમાં કહ્યું છે
જગતમાં અશાંતિ ફેલાવે છે. અને જે વૃત્તિઓને નિરોધ થાય તે આત્મામાં સમભાવ પેદા થાય છે. આ સમભાવ જ રોગ કહેવાય છે. ગીતાકારે કહ્યું છે “સર્વ વોન કરે, વળી, આગળ ચાલતાં બીજા શબ્દોમાં કહ્યું છે “પોના કર્મg ચૌરાસ્ટમ્'' કૌશલને અર્થ નિપુણતા, પરિપૂર્ણતા, સહજતા અને એટલે જ સમતા. આ સમતા સાધતાં જ માણસને પિતાની પ્રવૃત્તિમાં મળતી સફળતા નિષ્ફળતાને કારણે શુભાશુભ કે સુખદુઃખજનક વિચારોને કે પુણ્ય પાપની કલ્પનાએને સ્પર્શ સરખે પણ થતો નથી. સમતાને અર્થે જ ઉપેક્ષા છે. તેમાં વિહ્વળતા કે ઉન્માદ હોતાં જ નથી. કારણ કે, ગીતાના શબ્દોમાં કહે છે, તેની બધી પ્રવૃત્તિ “અનાસક્ત ભાવે થતી હોય છે. જે કાંઈ કરો તે ફલેચ્છા વિના કરે, યજ્ઞાથે કરો, અહંત્વ, મમત્વને ત્યાગ કરીને કરે.
બદ્ધ લોકો વેગ અર્થમાં પ્રાયઃ સમાધિ કે ધ્યાન શબ્દ વાપરે છે. સમાધિ સમાધાન; મન, વચન અને શરીરને સમતલ રાખવાં તે. બુદ્ધ ભગવાને અનેક વખત કહ્યું છે કે ચિત્તનું સમાધાન કરવું એટલે કે અકુશળ મનવૃત્તિઓને છેડી કુશળ મને વૃત્તિઓનું સેવન કરવું અને છેવટે કુશળ ઉપર પણ ઉપેક્ષાભાવ કેળવ અને આત્મામાં સ્થિર થવું. આનું નામ જ સમત્વપ્રાપ્તિ
ભગવાન બુદ્ધ જગતનું દુઃખ જોયું અને તેમને સંસારની ૧. ગીતા અધ્યાય ૨, ૪૮, ૫૦. २. सव्वपापस्स अकरणं कुसलस्स उपसंपदा । सचित्तपरियोदपनं पतं बुद्धानं शासनं ॥
સમાધિમાર્ગ, પૃ. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org