________________
૧૮
કરતાં કહ્યું કે સ્વાધીનતા એ સુખ અને પરાધીનતા એ દુઃખ.
ચેગ એટલે શું? હવે પ્રશ્ન એ રહે છે કે જે આધ્યાત્મિક સુખ વધારે આદરણીય હોય તે તેને પ્રાપ્ત કેવી રીતે કરવું જોઈએ? આને ઉત્તર આપણા ઋષિમુનિઓએ આપેલ છે જ. જેમ પાશ્ચાત્ય વિદ્વાનોએ આધિભૌતિક સુખની પ્રાપ્તિ માટે ખૂબ વ્યવસ્થિત વિચારે અને નિર્ણ કરેલ છે, તેમ આધ્યાત્મિક પ્રાપ્તિ માટે આપણું ઋષિમુનિઓએ પણ ખૂબ વ્યવસ્થિત વિચારો અને નિર્ણય કરેલ છે. તે નિર્ણયે મુજબ તેઓએ પિતાનું વર્તન રાખ્યું છે અને સુખ પ્રાપ્ત કરવામાં સફળ બનેલા છે. સુખ માટેની આ સાધના, આ વર્તન તે યોગ.
આર્યાવર્તની જૂની પરંપરાઓ ત્રણ વૈદિક, બૌદ્ધ અને જેના ત્રણેયની સુખની કલ્પના આધ્યાત્મિક અને એકસરખી છે. અને તેને પ્રાપ્ત કરવા માટે ત્રણેય પરંપરાઓએ જુદા જુદા શબ્દોમાં એક જ ઉપાય બતાવ્યો છે. તે ઉપાય તે રોગ.
ગવિષયક વ્યવસ્થિત વિચાર કરતે સૌથી જૂનો વૈદિક ગ્રંથ “પાતંજલ યુગદર્શન” છે. તેનાં મૂળ તે ઠેઠ વેદ કાળનાં કે તેથી પણ જૂના કાળનાં છે; તેણે ગની વ્યાખ્યા કરી છે શોશ્ચિત્તવૃત્તિનિરોધઃ ચિત્તની અંદર પેદા થતી બધી શુભાશુભ વૃત્તિઓનો વિરોધ કરે તેનું નામ યોગ. વૃત્તિએને નિરોધ એટલા માટે જરૂરી છે કે તેમનાથી આત્મામાં રાગદ્વેષ પેદા થતા રહે છે અને રાગદ્વેષ પિતામાં તેમ જ
१. सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतद्विद्यात्समासेन लक्षणं सुखदुःखयोः ॥
मनुस्मृति, अध्या०४, १६०
www.jainelibrary.org
નાશિકના નિધી છે કે તેના
Jain Education International
For Private & Personal Use Only