________________
ર૭ તૃપ્તિ ખાતર જળ, સ્થળ અને આકાશમાં થતી અત્યારની સંહારલીલા સમક્ષ ઈન્દ્રિયેના સંયમને, અનાસક્ત પ્રવૃત્તિને આ કે સુંદર આદર્શ છે! એક ક્ષણવાર જે કઈ અંતમુખ થઈને અવલેકશે તે સંહારનું એ રાક્ષસી નૃત્ય કેટલું ભયાનક અને બેહૂદું છે એ તરત જણાઈ આવશે. શઠં પ્રત રાઈ ફુ” જેવા કે “કો જીવજી વન” જેવા આદર્શને આ અતિ વ્યાપક, દારુણ છતાં કરુણ અમલ છે.
ઈન્દ્રિયસુખ અને આત્મિક સુખ વચ્ચે આ જ મહાન અંતર છે. એકના આદશની શરૂઆત “કેઈ પણ ભેગે સુખપૂર્વક જીવોથી થાય છે અને “સુખપૂર્વક જી અને જીવવા દે” જેટલી હદે વિકસીને અટકી જાય છે, જ્યારે બીજાના આદર્શની શરૂઆત “બધાંય સુખપૂર્વક જીવ” થી શરૂ થાય છે અને “પિતાને ભેગે પણ જીવવા દે” જેટલી હદે વિકસે છે. એકની પ્રવૃત્તિ, ભ૦મહાવીરનાં શબ્દોમાં, રાગ, દ્વેષ અને મેહમૂલક છે અથવા ગીતાના શબ્દોમાં કહો તો કામ, ક્રોધ અને મેહમૂલક છે અથવા ભ૦ બુદ્ધના શબ્દોમાં કહે તે લેભ, દ્વેષ અને મેહમૂલક છે, જ્યારે બીજાની પ્રવૃત્તિ તેનાથી ઊલટી ત્યાગ, પ્રેમ અને જ્ઞાનમૂલક છે.
આ અતિ સંક્ષિપ્ત ખ્યાન ઉપરથી એટલું તે સમજાયું હશે કે આધિભૌતિક સુખ કરતાં આધ્યાત્મિક સુખ અનંતગણું ઊંચું છે અને સ્થાયી છે, તેથી તે વિશેષ આદરણીય છે. તેથી જ મહર્ષિ મનુએ સુખદુઃખની વ્યાખ્યા
૧. સત્તાં વિતા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org