________________
પરિશિષ્ટ-૧
૧૪૩
વિદ્યાર્થી ઓને ભણાવતાં પ તે ‘ અનૈયપ્રુશ્ચમ-યજ્ઞમાં અનોને હામવા જોઈ એ ’—એ વાકચને અથ કરતાં ‘ અને ’ના અથ મકરા કર્યા. એ અથ સાંભળી નારદે કહ્યું, ‘ ભાઈ ! ‘ અજ ’ના અર્થાંમાં કાંઈ ફેર થતા લાગે છે. ગુરુએ તેા એનેા અ ‘ઊગી ન શકે એવું ત્રણ વનું જૂનું ધાન્ય’ કર્યાં હતા.’ પરંતુ પંતે નારદે કહેલેા અથ કબૂલ ન રાખ્યા. બન્નેમાં વિવાદ વધતાં એવું નક્કી થયું કે આપણા સહાધ્યાયી સત્યવાદી વસુરાજા જે અર્થ કરે તે કબૂલ રાખવા અને જે ખેાટા પડે તેની જીભ કાપવી.
આ બધું ગુરુપત્ની સાંભળતાં હતાં. પુત્રની ભૂલ થાય છે એમ સમજતાં હાવાથી એમણે પુત્રને વાર્યાં, પણ પુત્રે માન્યું નહિ . અને શરત મંજૂર રાખી. આખરે ગુરુપત્ની મેહવશાત વસુરાજા પાસે ગયાં અને વસુરાજાને ખૂબ અનુનયપૂર્વક સમજાવી કબૂલ કરાવ્યું કે બન્ને જણા આવે ત્યારે પર્વતને અર્થ ખરો છે એમ કહેવું. વસુરાજાએ એમ જ કહ્યુ અને પરિણામે પેાતાની દુગતિ થઈ. કૌશિક તાપસ—૨–૬૧
ગગાતીરે કોઈ એક ગામની નજીક કૌશિક નામના
એક સત્યવાદી પણ અવિવેકી તાપસ રહેતા હતા. એક વખત
કેટલાક ચારોએ તે ગામ લૂટ્યું. ગામજને ચારો પાછળ પડવા. ચેરો આશ્રમ નજીક થઈને પાસેની ઝાડીમાં જઈ
精
ભરાયા. ગામવાળાઓએ તાપસને પૂછ્યું અને સત્યવાદી તાપસે પરિણામના વિચાર કર્યાં વિના ચારાનુ સ્થાન ખતાવી દીધુ. ચારો પકડાયા અને ગામલેાકેાએ તેમના નાશ કર્યાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org