________________
ગશાન મમાં જઈ ભસ હતી. તાપસીએ તેને તથા ત્યાં જમેલા તેના પુત્ર સુલૂમને પરશુરામની સંહારલીલાના ભંગ થતાં બચાવી લીધાં હતાં. ધીરે ધીરે સુભૂમ મેટે થયો. માતાં પાસેથી બધા સમાચાર સાંભળ્યા અને પરિણામ એ આવ્યું કે તેણે પરશુરામને વધ કર્યો અને પૃથ્વીને એકવીશ વાર બ્રાહ્મણ વિનાની કરી. આવી તીવ્રતમ હિંસાનું ફળ પણ તીવ્ર તમ જ હોય. તેથી જ ભગવાન બુદ્ધ સનાતન સત્ય ભાખ્યું छ नहि वेरेण वेराणि सम्मन्तीध कुदाचन।' બ્રહ્મદર–૨–૨૭
તે એક ચક્રવતી રાજા હતા. તેને પિતા બચપણમાં જ મરી ગયે હતું. તેથી તેના પિતાના મિત્રે વારાફરતી તેના રાજ્યની સંભાળ રાખતા હતા. તેમાંને દીર્ઘરાજ બ્રહ્મદત્તની માતાના પ્રેમમાં પડ્યો. બ્રહ્મદત્ત મટે થતાં એમને તે વિન્દ્ર જે જણાવા લાગ્યો; તેથી માતાએ તેનું કાસળ કાઢવા ધાર્યું, પણ તેના પિતાને વિશ્વાસુ પ્રધાનની મદદથી તે નાસી છૂટ્યો. છેવટે તેણે બળ ભેગું કરીને દીર્ઘરાજને મારી નાખ્યા અને રાજ્ય પાછું મેળવ્યું, એટલું જ નહિ પણ ચક્રવર્તી રાજા તરીકે પિતાની આણ પ્રવર્તાવી.
એક દિવસે રાજાએ પોતાના શરૂઆતના દુઃખી દિવસામાં મદદરૂપ થઈ પડેલ બ્રાહ્મણને તેના કહેવાથી પોતાનું ભેજન આપવાને હુકમ કર્યો. બ્રાહ્મણ તે ભોજન લઈ ઘેર ગયે અને આખા કુટુંબે તેને ખૂબ આનંદપૂર્વક ખાધું. પરંતુ તે ઉન્માદક હેવાથી રાત્રે બધાંને તીવ્ર કામેન્માદ પેદા થયે અને આખું કુટુંબ પરસ્પરને સંબંધ ભૂલી કામક્રીડા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org