________________
૧૩૪
ગશાસ
ચિલાતીપુત્ર–૧–૧૩
રાજગૃહ નગરીમાં “ધન” નામના સાર્થવાહને ત્યાં રહેતી “ચિલાતી” નામની દાસીને તે પુત્ર હતું. તે ઘણે જ કૂરકમ હેવાથી શહેરમાં લોકોને બહુ હેરાન કરતું હતું, તેથી સાર્થવાહે તેને રજા આપી. ચિલાતીપુત્ર ત્યાંથી નીકળી એક ચોરની ટેળીમાં મળી ગયે. એક વખત તેણે વેર લેવા બીજા ચેરે સાથે ધન સાર્થવાહને ત્યાં ખાતર પાડયું. . તેઓ ત્યાંથી પુષ્કળ ધન તથા સાર્થવાહની “સુસમા” નામની પુત્રીને ઉપાડી ચાલતા થયા. ચિલાતીપુત્ર સાર્થવાહને ત્યાં હતો ત્યારથી જ તે એની પુત્રીના પ્રેમમાં હતું. પાછળથી સાથે વાહને ખબર પડતાં તેણે કેટવાળને ખબર આપ્યા, અને તરત જ બધાએ તેમને પીછો પકડ્યો. પકડાઈ જવાની બીકે ચેરે તે ધન મૂકીને નાસી ગયા, પણ ચિલાતીપુત્ર સુસમાને ઉપાડી આગળ વધે. બધા ચેરે તેનાથી જુદા પડી ગયા. છેવટે તે પણ થાક અને ભયથી કંટાળી સુસમાનું ગળું કાપી લઈ ચાલતો થયો. પાછળ પડેલા કેટવાળ તથા સાર્થવાહ ધન જોયું. કેટવાળ ત્યાંથી અટક્યો, અને સાર્થવાહ આગળ વધે, પરંતુ છેવટે પુત્રીનું ધડ જોઈ હતાશ થઈ તે પણ પાછો ફર્યો. આ તરફ ચિલાતીપુત્ર પણ ઘણે જ નિરાશ થઈ બાજુના જંગલમાં જઈ ભરાયે. બર થયેલી પિતાની અંતરની ઉમેદને આમ અદશ્ય થતી જોઈને, અત્યાર સુધીની ફતેહથી ચડેલે તેને ગર્વ ગળી ગયે, એટલું જ નહિ પણ હેલવાઈ જતા જીવનદીપે તેના સંતાપને સળગાવી મૂક્યો. છેવટે તેના સળગતા હૃદયને શાંતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org