________________
પરિશિષ્ટ-૧
૧૩૧ ગયે; તેનું હૃદય લેવાઈ ગયું; દેહની નશ્વરતા તેને સાક્ષાત્ સમજાવા લાગી. દેહ ઉપરને તેને ગર્વ ગળી ગયે. સાથે જ તેને સદુપગ કરવા તે સર્વસ્વને છોડી જંગલમાં જવા નીકળી પડ્યો. ત્યાં જઈ તેણે મન, વચન અને કાયાને બધી બાહ્ય પ્રવૃત્તિઓથી રેકી આત્મસાધનામાં જોડયાં. કાળક્રમે યોગના પ્રભાવથી તેને અનેક ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ કહેવાય છે કે તેના ઘૂંકમાં એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે તે શરીરના કેઈ પણ રેગી ભાગ ઉપર લગાવતાં જ રેગ નષ્ટ થઈ જતો હતે. ચક્રવર્તી ભરત–૧-૧૦
પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ સ્વામીને ૧૦૦ પુત્રે હતા. સૌથી મોટા ભરત હતા. તે ગાદીએ બેઠા પછી છ ખંડ જીતી પિતે પ્રથમ ચકવર્તી રાજા થયા હતા. એક દિવસે રાજદરબારમાં જવા માટે તેઓ પિતાના અરીસાભુવનમાં વસ્ત્રાભૂષણે પહેરી રહ્યા હતા, તે વખતે તેમના જમણા હાથની ટચલી આંગળીમાંથી વીંટી સરી પડી તેથી તે અડવી આંગળીની શભા ઝાંખી લાગવા લાગી. એટલે એમને એ વિચાર આવ્યું કે આભૂષણ વિનાને હાથ કેક લાગશે ? જોઉં તે ખરે! હાથ ઉપરનાં આભૂષણે ઉતારતાં જ તેમણે કપેલી શેભા અદશ્ય થઈ ગઈ. આમ આખા શરીર ઉપરથી આભૂષણે ઉતારી લેતાં તેમને શરીરની અસુંદરતા સમજાઈ આભૂષણેનું આકર્ષણ નકામું લાગ્યું. તેમને વિચારપ્રવાહ પણ વિશેષ અંતર્મુખ થયે અને આભૂષણે ઉપરના મમત્વના ત્યાગની સાથે જ વિલાસવભવનાં સાધને, વિશાળ રાજ્યપાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org