________________
ચતુર્થ પ્રકાશ
૧૨૧ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેથી પણ અધિક) પુણ્યને કારણે ધર્માભિલાષરૂપ શ્રદ્ધા, ધર્મગુરુ અને તેમના વચનનું શ્રવણ–આ બધું પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બધિરત્ન પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. (૧૦૭–૧૦૮–૧૦૯)
भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु समत्वमवलम्बते ॥११०॥
આમ આ બાર ભાવનાઓ વડે અવિશ્રાન્તપણે મનને સુવાસિત કરતે, બધા પદાર્થો પ્રત્યે નિર્મમત્વ સેવતો માણસ સમત્વને પામે છે. (૧૧૦) विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्वाधिदीपः समुन्मिषेत् ॥१११॥
વિષથી વિરક્ત થયેલા, સમભાવથી સુવાસિત ચિત્તવાળા સાધુપુરુષોને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે (અને) બેધિ–સમ્યક્ત્વરૂપી દીપક પ્રગટે છે. (૧૧૧)
समत्वमवलम्ब्याथ ध्यानं योगी समाश्रयेत् । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥११२॥
સમત્વ પ્રાપ્ત કર્યા પછી ગી તેને આધાર લઈને ધ્યાનની શરૂઆત કરે, (કારણ કે, સમબુદ્ધિ પ્રાપ્ત કર્યા વિના જે ધ્યાન શરૂ કરવામાં આવે તે તેમાં જ પિતાને આત્મા અટવાઈ જાય છે, મુશ્કેલીમાં મુકાય છે. (૧૧૨) *मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् ।
ध्यानसाध्यं मतं तच्च तद्धयानं हितमात्मनः ॥११३॥ • કર્મોના સંપૂર્ણ ક્ષયથી જ મોક્ષ થાય છે, કર્મક્ષય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org