SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ ગિશાસ [વેત્રાસન–નેતરનું આસન કે જે નીચેથી પહેલું અને ઉપરથી સાંકડું હોય તે. મુરજ-એક જાતને ઢેલ કે જે વચમાં પહેળે અને બન્ને બાજુ સાંકડે હોય તે, મૃદંગ.] (૧૫) निष्पादितो न केनापि न धृतः केनचिच्च सः । स्वयंसिद्धो निराधारो गगने किन्त्ववस्थितः ॥१०६॥ આ લેકને (પ્રકૃતિ, ઈશ્વર, વિષ્ણુ, બ્રહ્મ, પુરુષ વગેરે) કેઈ એ બનાવેલું નથી કે (શેષનાગ, કાચ, વરાહ વગેરે) કઈ એ તેને ટેકવી રાખ્યો નથી, પરંતુ તે તે સ્વયંસિદ્ધ છે અને આકાશમાં કોઈને પણ આધાર વિના અવસ્થિત છે, અધ્ધર રહેલ છે. (૧૬) બાધિદુલભત્વભાવના अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात्त्रसत्वं वा तिर्यक्त्वं वा कथंचन ॥१०७॥ मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् ॥१०८॥ प्राप्तेषु पुण्यतः श्रद्धाकथकश्रवणेष्वपि । तत्त्वनिश्चयरूपं तद्बोधिरत्नं सुदुर्लभम् ॥१०९॥ કઈ પણ પ્રકારની અભિલાષા વિના અર્થાત્ પિતાપિતાની ચેનિ અનુસાર પ્રવૃત્તિ કરતાં કરતાં કર્મના ક્ષયથી પ્રાપ્ત થતા પુણ્યને કારણે જીવે સ્થાવર નિમાંથી ત્રસ નિમાં કે પશુએનિમાં જન્મે છે. તથા કમને વધારે ખપાવવાથી મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયે અને Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy