________________
યોગશાસ્ત્ર
न ज्वलत्यनलस्तिर्यग् यदूचं वाति नानिलः । अचिन्त्यमहिमा तत्र धर्म एव निबन्धनम् ॥९॥
વળી, અગ્નિ તીર છે બળતું નથી કે પવન ઊંચે વાતે નથી, તેમાં (પણ) અપાર મહિમાવાળે ધર્મ જ કારણ છે. (૭) નિરારા નિરાધા વિશ્વાધારે વસુંધરા
यच्चावतिष्ठते तत्र धर्मादन्यन्न कारणम् ॥९८॥ - બિલકુલ આલંબન કે આધાર વિનાની આ પૃથ્વી આખા વિશ્વને જે આધારરૂપ છે, તેમાં પણ ધર્મ સિવાય બીજું કારણ નથી. (૯૮)
सूर्याचन्द्रमसावेतौ विश्वोपकृतिहेतवे । उदयेते जगत्यस्मिन् नूनं धर्मस्य शासनात् ॥९९॥
ખરેખર ધર્મના જ હુકમથી આ સૂર્ય અને ચંદ્ર જગત ઉપર ઉપકાર કરવા માટે ઉદય પામે છે. (૯)
अबन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा ।। अनाथानामसौ नाथो धर्मों विश्वैकवत्सलः ॥१०॥ સમસ્ત વિશ્વ ઉપર વાત્સલ્ય રાખનાર ધર્મ જ બંધુ રહિતોને બંધુ, મિત્ર વિનાનાએને મિત્ર અને અનાથને નાથ છે. (૧૦૦)
रक्षो यक्षोरगव्याघ्रव्यालानलगरादयः । नापकमलं तेषां यैधर्मः शरणं श्रितः ॥१०१॥
જેમણે ધર્મનું શરણ લીધું છે તેમને રાક્ષસ, યક્ષ, સપ, વાઘ, વરુ, વહ્નિ, વિષ વગેરે જરાય ઈજા કરી શકતાં નથી. (૧૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org