________________
યોગશાસ
તદ્દન ધનહીન માણસ સેા રૂપિયાની, સેાવાળા હજારની, હજારવાળા લાખની, લક્ષાધિપતિ કરોડની, કરાડાધિપતિ રાજ્યની, રાજા ચક્રવતિ પણાની, ચક્રવર્તી દેવપણાની અને દેવ ઇન્દ્ર બનવાની ઇચ્છા કરે છે. (છેવટે) ઇન્દ્રપણુ સાંપડ્યા છતાં પણ ઇચ્છાની નિવૃત્તિ તા થતી જ નથી, કારણ કે મૂળમાં –શરૂઆતમાં બહુ થાડા દેખાતા લાભ શકારાની મા એકદમ વધતા જાય છે. (૧૯-૨૦-૨૧)
૧૦૦
लोभसागरमुद्वेलमतिवेलं महामतिः । संतोषसेतुबन्धेन प्रसरन्तं निवारयेत् ||२२||
(માટે) અતિ ઊછળતા લેાભરૂપી સમુદ્રને બુદ્ધિમાન પુરુષે સ ંતાષરૂપી સેતુ-પાળ બાંધીને આગળ વધતા અટકાવવા. (૨૨) क्षान्त्या क्रोधो मृदुत्वेन मानो मायार्जवेन च । लोभश्चानीहया जेयाः कषाया इति संग्रहः ||२३||
ક્ષમા, મૃદુતા, સરળતા અને સ ંતેાષ દ્વારા (અનુક્રમે) ક્રોધ, માન, માયા અને લેાભરૂપી કષાયાને જીતવા. આ પ્રમાણે ઉક્ત અને વિવેચનના સંગ્રહ સમજવા. (૨૩)
ઇન્દ્રિયજય
विनेन्द्रियजयं नैव कषायाचेतुमीश्वरः ।
हन्यते हैमनं जाड्यं न विना ज्वलितानलम् ॥२४॥
પરંતુ જેમ પ્રજવલિત અગ્નિ વિના સેનાની કઠારતા દૂર કરી શકાતી નથી, તેમ ઇન્દ્રિયા ઉપર વિજય મેળવ્યા વિના કષાયે જીતી શકાતા નથી. (૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org