SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ अदान्तैरिन्द्रियहयैश्चलैरपथगामिभिः । आकृष्य नरकारण्ये जन्तुः सपदि नीयते ॥ २५॥ ૧૦૧ પ્રાણી (પેાતાના) ચંચળ, અસયત અને ઉન્માગ ગામી ઇન્દ્રિયરૂપી અશ્વો દ્વારા નરકરૂપી જંગલમાં જલદી ઘસડાઈ જાય છે. (૨૫) इन्द्रियैर्विजितो जन्तुः कषायैरभिभूयते । વીને છેઇજ પૂર્વે ગમ હૈ વૈને વલ્ક્યને ? રદ્દી જે પ્રાણી ઇન્દ્રિયાથી જિતાયેલ છે, તે કષાયાથી જલદી જિતાય છે. બળવાન પુરુષો દ્વારા પહેલેથી ખેંચી લેવાયેલી ઈંટાવાળા કિલ્લાને પાછળથી કેણુ નથી તેાડી પાડતું ? (૨૬) कुलघाताय पाताय बन्धाय च वधाय च । अनिर्जितानि जायन्ते करणानि शरीरिणाम् ||२७| અણુજિતાયેલ ઇન્દ્રિયેા માણસાના કુળના ઘાત, અધ: પાત, મધ તથા વધના કારણરૂપ બને છે. (૨૭) वशास्पर्शसुखास्वादप्रसाहितकरः करी । आलानबन्धनक्लेशमासादयति तत्क्षणात् ॥ २८ ॥ હાથણીના સ્પ સુખના સ્વાદ ચાખવા સૂંઢ લખાવનાર હાથી તરત જ ખીલા સાથે બંધાવાનું દુઃખ અનુભવે છે. (૨૮) "पयस्यगाधे विचरन् गिलन् गलगतामिषम् । मैनिकस्य करे दीनो मीनः पतति निश्चितम् ॥ २९॥ અગાધ પાણીમાં વિચરનારું બિચારું. માછ્યું કાંટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy