________________
ચતુર્થ પ્રકાશ
आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥१॥
અથવા યતિને આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે, કારણ કે તે દર્શનાદિ રત્નત્રયરૂપે જ શરીરમાં વસે છે. (૧)
आत्मानमात्मना वेत्ति मोहत्यागाध आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥२॥
મેહને ત્યાગ કરીને જે આત્મા સ્વયમેવ આત્મામાં આત્માને જાણે છે, તે જાણપણું જ તેનું ચારિત્ર છે, તે જ તેનું જ્ઞાન છે અને તે જ તેનું દર્શન છે. (૨)
આત્મસાક્ષાત્કાર એ જ મોક્ષ आत्मज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते ॥३॥
આત્માના અજ્ઞાનને કારણે ઉત્પન્ન થતું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન રહિત માણસો તપ દ્વારા પણ તે દુઃખ દૂર કરી શકતા નથી. (કારણ કે આત્મજ્ઞાન વિનાનું તપ નિષ્ફળ છે.) (૩)
अयमात्मैव चिद्रपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यानिरञ्जनः ॥४॥ ચૈતન્યસ્વરૂપી આ આત્મા કર્મના સંગથી શરીરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org