________________
૦૪
યોગશાસ્ત્ર શરણે જાઉં છું અને કેવળજ્ઞાનીઓએ બતાવેલ ધર્મને શરણે જાઉં ” એમ કહેવું. વળી, પરીષહે કે ઉપસર્ગોથી ન ડરનાર, જિનભક્તિમાં લીન થયેલ અને (તેથી) સમાધિરૂપી અમૃતરસમાં તરબોળ થયેલ તે શ્રાવકે આ લેક, પરલેક, જીવિત કે મરણ સંબંધી (કાંઈ પ્રકારની) કામના કે (અમુક તપનું ફળ મને અમુક મળે એવા) નિદાન-સંકલ્પને ત્યાગ કરીને આનંદ શ્રાવકની માફક મરણ પામવું. (૧૪૮–૧૪૯-૧૫૦–૧૫૧–૧પર)
प्राप्तः स कल्पेष्विन्द्रत्वमन्यद्वा स्थानमुत्तमम् ।। मोदतेऽनुत्तरप्राज्यपुण्यसंभारभाक ततः ॥१५३॥ च्युत्वोत्पद्य मनुष्येषु भुक्त्वा भोगान् सुदुर्लभान् । विरक्तो मुक्तिमाप्नोति शुद्धात्मान्तभेवाष्टकम् ॥१५४॥
(મર્યા બાદ) (સૌધર્માદિ) કમાં ઈન્દ્રત્વ યા કોઈ અન્ય ઉત્તમ સ્થાન પામેલ તે શ્રાવક પુણ્યની ઉત્તમ અને વિપુલ સાધન-સામગ્રીઓ ભેગવતે આનંદમાં રહે છે. ત્યાંથી મરીને તે વિશુદ્ધ આત્મા મનુષ્યોનિમાં ઉત્પન્ન થઈ અતિ દુર્લભ ભેગે ભેગવી (અંતે કેઈ નિમિત્ત મળે) તેમનાથી વિરક્ત થાય છે અને આઠ ભવની અંદરમાં જ એક્ષે જાય છે. (૧૫૩-૧૫૪)
इति संक्षेपतः सम्यग्रत्नत्रयमुदीरितम् । सर्वोऽपि यदनासाध नासादयति नितिम् ॥१५५।। .
આમ સંક્ષેપથી ત્રણ સમ્યગ રત્નોને વર્ણવ્યાં કે જેમને મેળવ્યા વિના કેઈ પણ માણસ કદી મોક્ષ મેળવી શકો નથી. (૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org