________________
૯૬
યોગશાસ્ત્ર
બને છે અને તે જ આત્મા (જ્યારે) ધ્યાનરૂપી અગ્નિ દ્વારા ભસ્મીભૂત કમળો–કમ રહિત બને છે (ત્યારે) તે નિર્મળ આત્મા મુક્તસ્વરૂપી બને છે. (૪)
अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥५॥
કષાયે અને ઈદ્રિ વડે જિતાયેલે આ આત્મા જ સંસાર છે અને તે કષાયો અને ઇન્દ્રિયને જીતનારે આત્મા જ મેક્ષ છે એમ બુદ્ધિમાન પુરુષે કહે છે. (૫)
કષાયોનો નિર્દેશ स्युः कषायाः क्रोधमानमायालोभाः शरीरिणाम् । चतुर्विधास्ते प्रत्येक भेदैः संज्वलनादिभिः ॥६॥
સશરીરી આત્માને કીધ, માન, માયા અને લેભ નામક ચાર કષાયો હોય છે. તે દરેક કષાય (નીચે જણાવેલા) સંજવલનાદિ ભેદો દ્વારા ચાર ચાર પ્રકાર છે. (૬)
पक्षं संज्वलनः प्रत्याख्यानो मासचतुष्टयम् । अप्रत्याख्यानको वर्षे जन्मानंतानुबन्धकः ॥७॥
(તૃણના અગ્નિની માફક) જલદી સળગી ઊઠનાર (ક્રોધ માન, માયા અને લેભરૂપી) “સંજ્વલન કષાય એક પખવાડિયા સુધી રહે છે; પ્રત્યાખ્યાન-સર્વવિરતિ-સાધુપણાને અવરોધનાર “પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાર માસ સુધી ટકે છે અપ્રત્યાખ્યાન–અપવિરતિ–દેશવિરતિ–શ્રાવકપણને અવ ધનાર “અપ્રત્યાખ્યાનાવરણીય કષાય એક વર્ષ જીવી હેાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org