________________
ચિગશાસ્ત્ર
सुधीधर्माविरोधेन विदधीतार्थचिन्तनम् ॥१२७॥
દેવવંદનાદિ ક્રિયાથી નિવૃત્ત થયેલ સુજ્ઞ શ્રાવક પિત. પિતાના ધંધાને સ્થાને જઈ ધર્મથી અવિરુદ્ધ રીતે અર્થોપાજન માટે પ્રવૃત્તિ કરે. (૧૨૭)
ततो माध्याह्निकी पूजां कुर्यात् कृत्वा च भोजनम् । तद्विद्भिः सह शास्त्रार्थरहस्यानि विचारयेत् ।।१२८॥
ત્યારબાદ મધ્યાહ્નકાળની પૂજા કરવી, પછી ભેજન કરવું અને ભોજન બાદ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થનાં રહસ્યને વિચાર કરે. (૧૨૮)
સંધ્યા સમય ततश्च सन्ध्यासमये कृत्वा देवार्चनं पुनः । कृतावश्यककर्मा च कुर्यात् स्वाध्यायमुत्तमम् ॥१२९॥
ત્યારબાદ સંધ્યાકાળ થતાં ફરીને (ત્રીજી વાર) દેવપૂજા કરી (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન એ છે) આવશ્યક–અવશ્ય કરવા યોગ્ય કાર્યો કરે અને પછી ઉત્તમ સ્વાધ્યાય કરે. (૧૨)
न्याय्ये काले ततो देवगुरुस्मृतिपवित्रितः । निद्रामल्पामुपासीत प्रायेणाब्रह्मवर्जकः ॥१३०॥
ત્યારબાદ દેવગુરુના સ્મરણથી પવિત્ર બનેલ, મોટે ભાગે મિથુનને ત્યાગ કરનાર શ્રાવક થોડી ઊંઘ કરે. (૧૩)
પ્રાતઃભાવના निद्राच्छेदे योषिदङ्गसतत्वं परिचिन्तयेत् । स्थूलभद्रादिसाधूनां तभिर्ति परामृशन् ॥१३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org