________________
ગાાન
અનર્થદંડવિરમણવ્રતના અતિચારે संयुक्ताधिकरणत्वमुपभोगातिरिक्तता । मौखर्यमथ कौत्कुच्यं कन्दर्पोऽनर्थदण्डगाः ॥११४॥ ।
અનર્થદંડવિરતિ” નામના ત્રીજા ગુણવ્રતના આ પાંચ અતિચારે છે– (૧) સંયુક્તાધિકરણત્વ–હિંસાનાં સાધને સંયુક્ત રાખવા
તે અર્થાત્ ખાંડણિયે અને સાંબેલું, ગાડું અને ધંસરું, કેશ અને હળ, ધનુષ્ય અને બાણ–એ
બધાં હિંસાનાં સાધને ભેગાં રાખવાં. (૨) ઉપભેગાતિરિક્તતા–ભેગોગની વસ્તુઓને પિતા
માટે આવશ્યક હેય તે કરતાં વધારે રાખવી. (૩) મૌખર્ય–નિર્લજ્જપણે સંબંધ વિનાનું વગર વિચાર્યું
જેમ તેમ બક્યા કરવું. (૪) કૌ— –ભાંડ જેવી શારીરિક કુચેષ્ટએ કરવી કે
જેથી બીજા આપણી ઉપર હસે. (૫) કંદર્પ–કામ; પણ અહીં કામહેતુક અથવા કામ
પ્રધાન વાક્પ્રયાગ. (૧૧૪)
સામાયિક વ્રતના અતિચારો कायवाङ्मनसां दुष्टप्रणिधानमनादरः । स्मृत्यनुपस्थापनं च स्मृताः सामायिकव्रते ॥११५॥
સામાચિકવ્રતમાં નીચેના પાંચ અતિચારો છે: (૧) કાયદુપ્રણિધાન–હાથ, પગ વગેરે અંગેનું નકામું
અને ખોટી રીતે સંચાલન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org