________________
૮૩
તૃતીય પ્રકાશ (૨) વાદુપ્રણિધાન–શબ્દસંસ્કાર વિનાની, અર્થ વિનાની
તેમ જ હાનિકારક ભાષા બોલવી તે. (૩) મને દુપ્રણિધાન –કધ, દ્રોહ વગેરે વિકારોને વશ
થઈ ચિંતનાદિ મને વ્યાપાર કરે તે. (૪) અનાદર–અનુત્સાહ અર્થાત સામાયિકને વખત થયા
છતાં પ્રવૃત્ત ન થવું અથવા તે જેમ તેમ
પ્રવૃત્તિ કરવી. (૫) ઋત્યનુપસ્થાપન–એકાગ્રતાને અભાવ અર્થાત્ કરેલ
અથવા કરવાના સામાયિકનું વિસ્મરણ. (૧૧૫)
દેશાવકાશિકત્રતના અતિચારે प्रेष्यप्रयोगानयने पुद्गलक्षेपणं तथा । રાજુપતિ ૨ ત્રણે ટેશાવશો ?
દેશાવકાશિક નામના બીજા શિક્ષાવ્રતના અતિચારો આ પ્રમાણે છે– (૧) પ્રેધ્યપ્રગ–વ્રતધારકે જેટલા પ્રદેશની મર્યાદા કરી
હોય તેથી બહાર કામ પડે ત્યારે પોતે ન જતાં
નોકરાદિને એકલી ત્યાં બેઠાં કામ કરાવવું તે. (૨) આયન–પિત કરેલ ક્ષેત્રમર્યાદાની બહારથી કઈ
વસ્તુની જરૂર પડે ત્યારે પોતે ન જતાં નેકરાદિ
દ્વારા તે મંગાવવી તે. (૩) પુદ્ગલક્ષેપણુ–મર્યાદિત ક્ષેત્રની બહાર હોય તેને
પિતાની નજીક આવવા સૂચના કરવા માટે કાંકરી, - ઢેકું વગેરે ફેંકવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org