________________
તૃતીય પ્રકાશ
(૧૧) યંત્ર પીડાક-તલ, શેરડી, સરસવ, એરંડી આદિને ઘાણી, કેલું વગેરે યંત્રમાં પીલવા તથા યંત્રોને બનાવવાં તે. (૧૧૦)
नासावेधोऽङ्कनं मुष्कच्छेदनं पृष्ठगालनम् । कर्णकम्बलविच्छेदो निर्लाग्छनमुदीरितम् ॥१११॥
(૧૨) નિર્લા છન કર્મ–(બળદ, પાડા વગેરેન) નાક વીંધવાં, (ગાય, ઘેડા વગેરેને) આંકવાં, (આખલા, ઘોડા વગેરેને) ખસી કરવા, (ઊંટ વગેરેની) પીઠ ગાળવી, (ગાય વગેરેનાં) કાન, ધાબળી વગેરેને કાપવાં (આ બધી સતત પ્રવૃત્તિથી જીવિકા ચલાવવી) તે. (૧૧૧)
सारिकाशुकमार्जारश्वकुकुंटकलापिनाम् । पोषो दास्याश्च वित्तार्थमसतीपोषणं विदुः ॥११२॥
(૧૩) અસતીષણ-સારિકા, પિપટ,બિલાડાં, કૂતરાં, કુકડાં, મોર વગેરેને પિષવા તથા (વ્યભિચાર દ્વારા આવક માટે) દાસી વગેરે પિષવાં તે. (૧૧૨) व्यसनात् पुण्यबुद्धया वा दवदानं भवेद् द्विधा । सरःशोषः सरःसिन्धुझ्दादेरम्बुसंप्लवः ॥११३॥
(૧૪) દવદાન–નિરર્થક ટેવ ખાતર અથવા પુણ્યબુદ્ધિએ એમ બે પ્રકારે દવ સળગાવવા તે.
(૧૫) સર શેષ–સરોવર, નદી, તળાવ વગેરેમાંથી પાણી કાઢી નાખવું તે. (૧૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org