________________
જિનશાસનરત્ન
૬૧
સુરાણા અને શ્રી શરખતમલ જૈન જોધપુરનિવાસીએ અથાગ શ્રમ લીધેા હતે. આ પ્રસ`ગે પાલીથી ખાલીકાઓનુ મંડળ આવ્યું હતું. આ જિનાલયના જીર્ણોદ્ધાર પાછળ સાધ્વી શ્રી સુમ’ગળાશ્રીની પ્રેરણા હતી. તેમના ઉપદેશથી જોધપુરમાં ધમ શાળા-જિનાલયને જીર્ણોદ્ધાર તાજેતરમાં થયે। હતા.
પૂ. આચાર્ય શ્રી આદિ ઠાણા ૧૨ અત્રેથી કાપરડાજી આદિ થઈ અજમેર સ’ક્રાંતિ મહાત્સવ અને ગુરુ મહારાજના ઉપદેશથી થયેલ ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે અજમેર પધાર્યા હતા.
આચાર્ય શ્રીએ પેાતાની જન્મભૂમિ પાલી અને પલાસણી તીથમાં પ્રેરણાને પરમ પ્રભાવ દર્શાવી ધમ ના. અજવાળા પાથર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org