SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નો ( ૧૩. શ્રી પાલી સમસ્ત શ્રી સંઘનો પ્રસ્તાવ શ્રી આત્મવલ્લભસમુદ્ર મારક ગુજરાતી. આજ તા. ૧૩-૪-૮૪ શાખ વદી ૯ શનિવાર આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રી સમુદ્રસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત ચતુર્વિધ સંઘ એકત્રિત થયે અને પાલીનગર આચાર્ય ભગવંતની જન્મભૂમિ છે. આ આ પવિત્ર ભૂમિમાં “આમવલ્લભસમુદ્રવિહાર' નામનું એક વિશાળ ભવન બનાવવામાં આવે આ વિહારમાં ભેજનશાળા, પુસ્તકાલય, વૃદ્ધ સાધુ-સાધ્વીને રહેવા માટે ઉપાશ્રય પૂ. આચાર્યશ્રી આત્મારામજી, શ્રી વલ્લભસૂરિજી, શ્રી સમુદ્રસૂરિજીના ચિત્રો તથા મૂર્તિઓ, જૈનધર્મની મહાન આજ્ઞાઓ, જૈન ભાઈઓને ઉતરવા માટે દાદાવાડી, ઈત્યાદિ આવશ્યક સ્થાને કરવામાં આવશે. પાલી સંઘ આ મહાન કાર્યને માટે સ્વામી વિવેકાનંદ સ્મારક પાસેની પોતાની જમીન સર્વ સંમતિથી સમર્પિત કરે છે. આના વિશેષ વિસ્તાર માટે પ્રયાસ કરવામાં આવશે. આ સ્મારક સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy