________________
શ્રી જિનશાસનરત્ન
જુદી જુદી વ્યક્તિઓ તરફથી પૂજા-પૂજન-અંગરચનાસ્વામીવાત્સલ્ય થયાં હતાં. તા. ૨૫-૪-૭૪ના રોજ પ્રતિષ્ઠા અને શાંતિસ્નાત્રના કાર્યક્રમે ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવાયાં હતાં.
બલાસ નિવાસી કુ. કંચનકુમારી સંપતરાજે ૨૦ વર્ષની યુવાન વયે વૈશાખ સુદ ૩ ના શુભ દિવસે ભાગવતી દીક્ષા લીધી તે અંગે રથયાત્રા વરડા ધામધુમથી નીકળ્યા હતા.
નવદિક્ષિતને પૂ. આચાર્ય વિજયસમુદ્રસૂરિજીના આજ્ઞાવતી સાધવીશ્રી કુસુમપ્રભાશ્રીજીની નૂતન નામે જાહેર કરવામાં આવ્યા.
દીક્ષા અંગેની ઉપજ રૂા. ૮૫૦૦ લગભગ થઈ હતી.
વિશાળ મેદની સમક્ષ દીક્ષા વિધિ ભાવલાસ પૂર્વક કરવામાં આવી.
પૂ. આચાર્યશ્રીની શુભ નિશ્રામાં શ્રી સંઘે પંન્યાસશ્રી જયવિજ્યજી ગણિવર–તપસ્વી મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી દીપવિજયજી તેમજ સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી અને શ્રાવિકાઓના વષીતપના પારણા શાતાપૂર્વક થયા હતા.
પારણા કરાવવાની બેલી રૂા. ૭૫૦૦ લગભગ થઈ હતી. આઠ દિવસમાં એકંદર ૪-૫ વરઘોડાએ નીકળ્યા
હતા.
એમના મંદિરના જીર્ણોદ્ધાર પાછળ શ્રી લાલચંદજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org