________________
જિનશાસનરત્ન જીર્ણોદ્ધાર પૂ. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના આજ્ઞાવર્તી સાધ્વી શ્રી સંતશ્રીજીના વિદુષી શિખ્યા સાધ્વી શ્રી. સુમંગલાશ્રીજના સદુપદેશથી શ્રી સંઘે કરાવ્યું હતું.
આ જિનાલયના મૂળ નાયક શ્રી આદીશ્વરજી આદિ જિનબિંઓની પ્રતિષ્ઠા કરાવવાના પ્રસંગે અઠ્ઠાઈ મહેસવ કરવાનું શ્રી સંઘે નકકી કર્યું હતું.
આઠ દિવસનો અડ્રાઈમહત્સવ તા. ૨૪-૪-૭૪ના શરૂ થશે. આ પ્રસંગને પિતાને જ પ્રસંગ ગણને સ્થાનક વાસી ભાઈઓના દસ ઘરોએ પણ સારો લાભ લીધો હતો. મૂર્તિપૂજકનું એક જ ઘર હોવા છતાં તેમણે સારે લાભ લીધે હતે.
કળશની બેલી રૂા. ૨૦૫૦૦ની શ્રી નેમીચંદજી મુથાએ બોલીને સારો લાભ લીધું હતું. ધ્વજાદંડના રૂ. ૧૫૦૦૧ બેલીને શ્રી પારસમલ ઝવેરચંદ રાંકાએ લાભ લીધે હતે. ઍકદર પ્રતિષ્ઠા પ્રસંગે એક લાખ જેટલી ઉપજ થઈ તેમાં પણ શ્રી પારસમલ ઝવેરચંદે સારે એ લાભ લીધે હતે.
ત્રણે પ્રભુજીનો પ્રવેશ પણ તેમણે કરાવ્યું હતું. પ્રતિષ્ઠા પ્રસંગે અખાત્રીજના પારણા તેમજ દીક્ષા મહેસવની ઉજવણી પણ ઉલ્લાસપૂર્વક થઈ હતી.
એકંદર ઉપજ અઢી લાખની થવા પામી હતી. જેની બેલીને લાભ ગામ લેકેએ જ લીધું હતું. આઠે દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org