________________
૫૮
જિનશાસનને
બિલ ખાતું –જૈન પાઠશાળા અધ્યયનમંદિર તથા વૃદ્ધ સાધુ-સાધ્વી માટે ભક્તિ સદન વગેરે વિષે વિચારણા થઈ આ જનાને મૂર્તિ સ્વરૂપ આપવા પાલીના પ્રમુખશ્રી જાવંતરાજજી હરડેએ રૂ. ૧૧ ૧૧ આપવાની જાહેરાત કરી એટલું જ નહિ પણ વિહારની જગ્યા માટે છલાખ આશરેની જમીન અર્પણ કરવાની વિધિ સંઘના દ્રષ્ટીએાએ કરી હતી આથી સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. પંજાબકેશરીની. જય બોલાવી સૌ વીખરાયા હતા.
બીજા દિવસે શ્રી કાનમલજી સંઘવીના ધર્મપત્ની વંદનાર્થે આવ્યા ત્યારે તેમને પૂ. આચાર્યશ્રીએ સાદવજીના ઉપાશ્રય માટે પ્રેરણા કરી તેને આદેશ તેમણે સહર્ષ સ્વીકારી લીધું. પૂ. આચાર્યશ્રીની ત્રણ દિવસની સ્થિરતામાં ધર્મમય આરાધનામય વાતાવરણની સૌરભ પસરી રહી.
અહીં પૂ આચાર્યશ્રીના સંસારી બહેન સાધવી હસ્તીશ્રીજીનું મિલન હૃદયંગમ હતું.
અત્રેથી નીમલી-જીથડા-ભરનુડ આદિ ગામોમાં લેકેને ધર્મ બોધપાપતા પલાસણીની પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા.
અહીં સંઘે ધૂમધામપૂર્વક પૂ. આચાર્યશ્રીને પ્રવેશ કરાવ્યું. આ પ્રસંગે જોધપુરથી ઘણું ભાઈ એ દર્શનાર્થ આવ્યા હતા.
પલાસણીના સં. ૧૪૧૪ના જૂના પ્રસિદ્ધ મંદિરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org