________________
પ૭
જિનશાસનરત્ન સૌ પંજાબ કેશરી તથા શાંતમૂર્તિગુરુવર્યના જયનાદે સાથે તેઓ વીખરાયા હતા.
તા. ૧૩-૪-૭૪ના રોજ સંક્રાન્તિ હતી. આ પ્રસંગે પંજાબ-દિલહી હોશિયારપુર-અંબાલા–જડીયાલા મહાદપુરા ઈન્દર આદિ સ્થળોએથી ગુરુ ભક્તો આવી પહોંચ્યા હતા. એકંદર ૮૦૦ જેટલી સંખ્યા આવી હતી. શ્રી સંઘ પાલીએ તેઓની સુંદર વ્યવસ્થા કરી હતી.
પ્રારંભિક મંગલાચરણબાદ શ્રી માંગીલાલજી શ્રી પારસમલજી ભણશાળી, શ્રી રતનચંદજી ઠારી, શ્રી માણેકચંદજી નવલખા, આમાનંદ જૈન સભાના માનદ્ મંત્રી ગુરુભક્ત શ્રી રસિકલાલ કેરા આદિએ પ્રવચનો કર્યા.
શ્રી નવલખા જૈન મંડળ-પાલી તથા બીકાનેરના કે ચરમંડળે ભક્તિ ભજનો રજુ કર્યા, શ્રી. માંગીલાલજી ધકાએ જણાવ્યું કે શાંતમૂતિ પૂ. આચાર્યશ્રી વિજય સમુદ્રસૂરિજીની આ જન્મભૂમિ છે. તેઓશ્રી તે અમારા ધર્મરત્ન છે. તેને સંઘને આનંદ છે પણ એ ધર્મપુત્રની સ્મૃતિ કાયમ રહે તે માટે જન્મભૂમિમાં કાંઈ રચનાત્મક કાર્ય થવું જોઈએ. આ વિચાર બધાને પસંદ પડયો. “શ્રી આમવલભસમુદ્ર વિહાર, બનાવવાનું નકકી થયું, પૂ. આચાર્યશ્રીએ પિતાનું નામ ન જોડવા આગ્રહ કર્યો પણ શ્રી સંઘની ભાવના તેમનું નામ જોડવાની હતી.
આ વિહારમાં જૈન ભોજનશાળા કીર્તિસ્તંભ-આય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org