________________
૧૩. પ્રેરણાના પરમ પ્રભાવ
આપણા ચરિત્રનાયક શાંતમૂર્તિ આચાર્ય પ્રવર ૧૨ ઠાણા સહિત પાતાની જન્મભૂમિ પાલીમાં તા. ૧૨-૪-૭૪ ના રાજ પધાર્યા. જુલુસમાં અનેક સ્થળેાના જૈન જૈનેતરા પેાતાના પનાતા પુત્ર ધર્મવીરનું સ્વાગત કરવા ઉમટી આવ્યા હતા. શહેરમાં બાવન દરવાજા ખડા કર્યા હતા સવારે ૯ વાગે પ્રવેશ યાત્રા શરુ થઈ રાહેરના મુખ્ય મુખ્ય માર્ગોએથી પસાર થઈ લગભગ ૧૨-૩૦ કલાકે પૂર્ણ થઈ પ્રવેશયાત્રા જોવા સે’કડા ભાઈબહેનેા ઉમટી આવ્યા હતા, સભામાં મંગલાચરણુ ખાદ પ્રવચને થયાં. પૂ. આચાર્યશ્રીની ગુરુ સેવા-સમાજ અને શાસનના ઉદ્યોગ માટેની ઝ‘ખના અકયતાના સારથી તથા પાલી જન્મભૂમિને ધન્ય ધન્ય બનાવનાર તરીકે બધા વકતાઓએ જૂરિ જૂરિ અભિવાદન કર્યું હતું. ખરાખર દેઢ વાગે માંગલિક સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org