SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનન ૫૫ કર્યા છે કે આજે પણ આ કાર્ય હાથમાં લઈને સફળતા મેળવે છેવટે વિદ્વાન મુનિશ્રી જયવિજ્યજીએ કહ્યું કે અમે અહીંથી દિલ્હી તરફ વિહાર કરવાના છીએ તે આપ સૌને નિવેદન છે કે શ્રી ઓસવાળ તથા શ્રી પિરવાળનું પ્રમમિલન મુંબઈ તરફ વિહાર ન કરે–આપ સૌ ઐક્યતા ને મજબૂત બનાવતા રહે અને ધર્મ પ્રભાવના તથા સમાજ કલ્યાણના કામે કરતા રહે એજ અભ્યર્થનામિલનના આ ઐતિહાસિક સપ્તાહની ખુશીમાં સ્વામી વાત્સલ્ય થયું બધે આનંદ આનંદ થઈ રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy