________________
Dr
૧૨.
હૃદયંગમ મિલન
સાદડીથી આપણા ચરિત્રનાયક આચાય શ્રીએ રાણકપુર તીર્થોના દઈને જવા પ્રસ્થાન કર્યું....
Jain Education International
રસ્તામાં અગ્રગણ્ય શેઠશ્રી ભૂરમલજી તથાશ્રી જેઠમલજી (તખતગઢ નિવાસી) જેઆએ હાલમાં રાણકપુર તીમાં પ્રથમવાર ઉપધ્યાન તપની આરાધના કરાવવાને લાભ લીધા હતા. તેઓએ શ્રી આત્મવલ્લભ જૈન સેવા માંડળ તથા શ્રી જગદ્ગુરુ હીરસૂરિ સેવા સંઘની એન્ડ પાર્ટીએ સાથે પૂ. આચાય શ્રીનું સ્વાગત કર્યુ-એજ વખતે રાણકપુર તીમાં ખીરાજમાન આચાર્ય શ્રી તપેાનિધિ પૂછ્યુંનંદસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી ડી કારસૂરીશ્વરજી મહારાજ સાહેબે રાણકપુરના દરવાજા હાર આવીને આચાય શ્રી પેાતાના ગુરુ બંધુનુ સ્વાગત કર્યું-યાદ રહે ઓ માત્ર સ્વાગત નહિ પણ બન્ને ગુરુભાઇઆનુ ૨૦ વર્ષ ખાદ પ્રથમ મિલન હૃદયંગમ ખની ગયુ. અને ગુરુભાઈ એ ગદ્ગદ્ બની ગયા–મિલનની ખુશીમાં બન્નેની આંખડીએમાંથી અશ્રુબિંદુએ ચમકી રહ્યા-સે’કડા નરનારી
d
For Private & Personal Use Only
www.jainelibrary.org