________________
જિનશાસનરન
નિય આપતાં સત્ર ખૂબ જ ઉમંગ ભર્યું વાતાવરણ સાયું અને આનંદથી લહેર લહેરાણી,
પૂ. આચાયશ્રી એ આ લાંખા ઝગડાના સમાધાન માટે બન્ને પક્ષેાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને અધું ભૂલી જઈ ને સમાજના ઉત્કર્ષ અને શાસનના કલ્યાણ માર્ગે આગળ પ્રગતિ સાધવા બન્ને પક્ષોને પ્રેરણા આપી માંગલિક સભળાયું.
૫૧
ગુરુદેવના જય ઘાષથી વાતાવરણ ગુજંજી ઉઠયું.
પૂ. આચાર્યશ્રી પરિવાર સાથે સાદડી પધાર્યા ત્યારે સંઘના આખાલવૃદ્ધે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું સઘમાં અનેરા ઉત્સાહ પ્રગટયા હતા. આચાય શ્રીને ૮૪ વર્ષ થયાં હાઇ ૮૪ દરવાજા ઉભા કરવામાં આવ્યા હતા. શહેરને ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. સમાધાનના સારથી પૂ. આચાર્યશ્રીને જોવા જૈન જૈનેતર ઉમટી આવ્યા
હતા.
પૂ. આચાય શ્રીએ જણાવ્યું કે-મને ખૂબ આનંદ થયા છે. મારા હૃદયની ભાવના મન્ને પક્ષેા સમજ્યા અને તેનું સુખદ પરિણામ આવ્યું-હું તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને મંગળ આશીર્વાદ આપું છું. તમે તમારત • શહેરના ઉત્કર્ષ અને કલ્યાણ માટે મળીને કાર્યકર જય જયકાર કરે-આનંદ
જૈનશાસનને
આચાય શ્રીના જયનાદોથી વાતાવરણ ગુંજી
Jain Education International
For Private & Personal Use Only
સાદ
सीकर सूि
जैन
R) (
www.jainelibrary.org