________________
જિનશાસનરને
૫૩
એ ભાવવિભોર થઈને ગુરુદેવના જય જયકારથી વાતાવરણ ગુંજાવી દીધું. બન્ને મંડળીઓની બેન્ડ પાર્ટીઓએ ઢેલ ઢમકાથી પિતાને હર્ષોલ્લાસ પ્રગટ કર્યો.
વ્યાખ્યાન સમયે ધારાવ નિવાસીશ્રી મદનલાલ આદિ કવિ ગાયકે એ ગીત દ્વારા બને આચાર્યોના હૃદયંગમ પ્રેમ ભર્યા મિલનની અવિસ્મરણીય ઝલકીઓ રજુ કરી.
તનિષિ તિષમાર્તડ આચાર્યશ્રી વિજ્યપૂર્ણ નંદસૂરિજી એ દર્શાવ્યું કે અમારા બંને ગુરુ બંધુઓમાં કઈ જીતનો વિરોધ નહે. હેઈપણ કેમ શકે ! દુનિયા દારી લેકે એમજ પક્ષ વિપક્ષની વાત ફેલાવે છે. કેટલાએ વર્ષો પછી અરિહંત ભગવાનની પરમ કૃપાથી આજ રાણકપુરની પવિત્ર ભૂમિમાં અમારા બંનેનું પ્રેમ ભર્યું મિલન થયું છે.
આચાર્ય વિજયસમુદ્રસૂરિજીએ જણાવ્યું કે અમારું આ મિલન અમર રહેશે. તે પછી રાણકપુરમાં જ આ મિલનના આનંદમાં સાદડી સંઘ તરફથી સ્વામી વાત્સલ્ય થયું. પિરવાળ સમાજની ઐકયતા પણ રાણકપુર તીર્થમાં જ થઈ–આ પ્રસંગની ખુશાલીમાં શ્રી જગદગુરુહીર સૂરિ સેવાસંઘ સાદડી તરફથી પણ સ્વામી વાત્સલ્ય થયું.
તા. ૨૪–૩–૭૪ના રોજ રાણકપુરથી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ, આચાર્યશ્રી હીરસૂરિ તથા અન્ય મુનિ ગણ જ્યારે સાદડી પધાર્યા ત્યારે શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય-છાત્રાવાસ “વિદ્યાશાળામાં પૂ. ગુરુદેવ આચાર્યશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org