________________
મન્થેણ 'દામિ' સાદડીના શ્રી આત્મવહલભ જૈન સેવા મંડળના ભાઈ આએ વાંદણા કરી.
૧૧. સમાધાનના સમર્થ
સારથી
• ધર્મલાભ ' પૂ. આચાર્ય શ્રીએ ધ લાભ આપ્યું. ‘કરુણાસાગર ! અમે સેવા માંડળના કાકારે આપને સાદડી પધારવા વિનંતિ કરવા આવ્યા છીએ, એક ભાઈએ ખુલાસા કર્યાં.
ભાગ્યશાળીએ ! તમારી વિનતિ ખરાબર છે, પણ તમે તે જાણા છે, જ્યાં ઝગડો હોય ત્યાં જવાનું હું પસંદ કરતા નથી, તમારા સાદડી, ગામમાં સમાધાન થવાની શકયતા હોય તે હું જરૂર આવીશ.' આચાર્ચે શ્રીએ પેાતાની ભાવના દર્શાવી.
‘ કૃપાસિંધુ ! સમાધાન માટે આપ પ્રેરણા આપશે. અમે પણ તે માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. ’કાર્યકરે એ
ખાતરી આપી.
k
જીએ જયાં સુધી ઝગડાનું સમાધાન ન થાય ત્યાં સુધી હું એન્ડ-વાજા'થી પ્રવેશ કરીશ નહિ. આ કુસંપને દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org