________________
જિનશાસનરત્ન
૪૧
અધાને ભાવભર્યો સત્કાર કોં અને તેઓની સેવા ભકિતના અનેરે લાભ લીધેા હતેા.
ચેર્યાશી વર્ષના યુવાન હૃદયી શુરુવર્યના ચોસઠ વના દીર્ઘ દીક્ષા પર્યાયના ઉપલક્ષમાં ગુરુદેવને હજાર ધન્યવાદ ગુરુભક્તો તરફથી મળ્યા અને ખીજાપુરમાં આ નિમિરો તેમના શુભ હસ્તે ‘આરાધના ભવનનુ ઉદ્ઘાટન અને પૂજન આદિ મહાત્સવા થયા તે ખીજાપુરના ઇતિહાસમાં યાદગાર બની જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org