________________
४४
જિનશાસનરત્ન વિજયસમુદ્રસૂરિજીના ચોસઠ વર્ષના દીર્ઘ દીક્ષા પર્યાય નિમિત્તે વિજય મુહૂર્ત બૃહશાંતિસ્નાત્રનું પૂજન થયું.
ફાગણ વદિ ૬ ગુરૂવાર તા ૧૪-૩-૭૪ના રોજ શ્રી હથ્થુડીરાતા મહાવીર સ્વામીના તીર્થમાં આચાર્ય ભગવંતના સંયમ પર્યાય નિમિત્તે અનુદના તથા સંકાન્તિ મહત્સવ મનાવવામાં આવ્યો.
આ સંક્રાન્તિ મહોત્સવ પ્રસંગે પંજાબ-દિલ્હી– આગ્રા-બીકાનેર, ગુજરાત, મુંબઈથી ઘણા ભક્તજનો આવ્યા હતા.
આ પ્રસંગે વિધિવિધાન માટે ગુરુભક્ત ભૂરાભાઈ ફૂલચંદ પિતાની મંડળી સાથે આવ્યા હતા અને સંગીતકાર ભાઈ જેઠાલાલ હેમચંદે પૂજા–ભાવનામાં એવે તે ભકિતરસ જમાવ્યું હતું કે શ્રોતાઓ મંત્ર મુગ્ધ થયા હતા. આ નિમિત્તે પ્રતિદિન પ્રભુજીની અંગરચના—ભવ્ય રેશની–ભાવના વગેરે થતાં રહ્યાં.
શ્રી સિદ્ધચકમહાપુજન વિધિ વિધાન માટે અમદાવાદવિાસી શેઠશ્રી હરીલાલ મણીલાલ પિતાની મંડળી સાથે આવ્યા હતા. આ પૂજનને લાભ લેવા અને પૂજનવિધિ સાંભળવા ઘણા ભાઈ-બહેને ઉમટી આવ્યા હતાં. બીજાપુરના સંઘમાં આ મહત્સવના અનેરા પ્રસંગથી પૂ. રપાચાર્યશ્રી તથા અન્ય મુનિવર્યો અને પૂ. સાદવજીએના આગમ નથી આનંદની લહેર લહેરાણી હતી. બીજાપુર સંઘે તેમ જ અનન્ય ગુરુભક્ત શ્રી ઉમેદમલજી અને શ્રી હજારીમલજીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org