________________
જિનશાસનરત્ન
સ્નાત્ર અને સિદ્ધચકપૂજન અને અષ્ટાહનિકા મહેસવ જિનેન્દ્ર ભકિત મહેસે છે” ભાઈ ઉમેદમલજીએ. પૂજનની ભાવના દર્શાવી આપશ્રીના ચેસઠ વર્ષના દીર્ઘ. દીક્ષા પર્યાયનો ઉત્સવ પણ આ પૂજન સાથે ઊજવવાનો લાભ અમને મળશે.” ભાઈ ઉમેદમલજીએ આનંદ વ્યકત.
કર્યો.
આ ઉત્સવે અંગે ભાઈશ્રી ઉમેદમલજીની વિનંતિને માન આપી આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી પરિવાર સાથે બીજાપુર પધાર્યા. બીજાપુરમાં આપનું ભવ્ય સ્વાગત થયું. શેઠ હજારમલજીને પૂ. ગુરુદેવના દર્શનને અપૂર્વ લાભ મળે. તેમના આનંદને પાર નહોતો.
પૂ. આચાર્યશ્રીના શુભ હસ્તે આરાધના ભુવન”ના ઉદઘાટન કરાવવાને લાભ લીધે. આ સાથે શાંતિસ્નાત્ર સિદ્ધચક્રપૂજન, અાહુનિકા, જીનેન્દ્રભક્તિ મહોત્સવ આનંદપૂર્વક થયા.
આ નિમિત્તે અઠ્ઠાઈ મહેત્સવ અને વિધવિધ પૂજાએ ભણાવવામાં આવી. ફાગણ વદિ ૨ ના રોજ આચાર્યશ્રીના શુભ હસ્તે સવારના ૯-૧૫ વાગે શ્રી “આરાધના ભવન નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. બપરના પંચજ્ઞાનની પૂજા ભણાવવામાં આવી. ફાગણ વદિ ૩ વિજય મુહુતે સિદ્ધચક મહા પૂજન ભણાવવામાં આવ્યું. ફાગણ વદિ ૪ના જલયાત્રાને વરઘેડે જેવા શહેરના ભાઈ- બહેને ઊમટી આવ્યા.
ફાગણ વદિ ૫ ના રોજ પૂ. પ્રાતઃસ્મરણીય આચાર્યશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org