________________
૧૦, બીજાપુરમાં ભકિત
મહાત્મવા
મથ્થણ વંદામિ શ્રી ઉમેદમલજીએ આચાર્યશ્રીને વંદણ કરી.
“ધર્મલાભ ભાગ્યશાળી” ગુરુદેવે ધર્મલાભ આપ્યો.. “કૃપાસિંધુ ! એક પ્રાર્થના છે.” “બલે બે લે. તમે તે ગુરુદેવના અનન્ય ભક્ત
સાહેબ ! મારા પિતાજી બીમાર રહે છે? તેમની ભાવના આપનાં દર્શનની છે. વળી આપ પધારો તે.
આરાધના ભવન”નું ઉદઘાટન પણ આપશ્રીના શુભ હસ્તે કરવાની ભાવના છે.
ભાગ્યશાળી ! શેઠ હજારમલજી તે ગુરુદેવના પરમ પ્યારા ભક્ત છે. મારે થડે સમય ફાલની સ્થિરતા કરવાની ભાવના છે. બીજાપુર થઈને પછી ફૂલના જઈશું ? આચાર્યશ્રી એ બીજા પુર આવવા વચન આપ્યું.
ગુરુદેવ ! આપ પધારો તે અમારી ભાવના સાનિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org