________________
જિનશાસનરત્ન
ઉપકાર છે. તેઓશ્રીના સ્મારક માટે પાટણ શ્રી સથે કંઈક નક્કર ચેાજના કરવી જોઈએ. તે માટે પૂ. આચાય શ્રી પ્રેરણા આપે તેવી મારી વિન'તી છે. શ્રી કાંતિભાઈએ પ્રસંગને અનુલક્ષીને પોતાનું વક્તવ્ય રજૂ કરતાં ભક્તિભાવ દર્શાવ્યેા હતેા. ત્યારબાદ સ'ક્રાંતિ નિમિત્તે સ્મરણ આદિ સૂત્રો પૂ. ઉપાધ્યાયશ્રી સુરેન્દ્ર વિજયજી મહારાજે સાઁભળાવ્યાં હતાં. પંજાબ, રાજસ્થાન, મુખઈ આદિ સ્થળેાએથી દર સ‘ક્રાંતિ પ્રસંગે આવતા ભકત વગ પણ પધારેલ, તેઓએ ભક્તિગીતાની રસલ્હાણું પીરસી હતી. શ્રી આત્મવલ્લભ જૈન સેવા મંડળ, સાદડી(મુ ખઈના)ના ભાઈઓએ સુરીલુ - સંગીત પીરસ્યુ' હતુ. આ સંગીતે તા સભાને આન'વિશેાર બનાવી દીધી હતી. ઉપ ધ્યાયજી સુરેન્દ્રવિજયજી ગત ચાતુર્માસ મુંબઈ હતા. તેમની ભાવના ગુરુદેવનાં દર્શનની ડાઈ લાંબે વિહાર કરી આજે જ સામૈયા પ્રસગે આવી પહેાંચ્યા હતા. આ અવસરે વડાદરા શ્રી સંઘ વતી શ્રી શાંતિચદ્રભાઈ ઝવેરીએ ઉપાધ્યાયજીને આગામી ચાતુર્માસ વડોદરા પધારવા માટે પૂ. આચાર્ય શ્રી અનુમતિ આપે તે માટે વિનતિ કરી હતી. પૂ. આચાર્યશ્રી એ તે માટે પોતાની સંમતિ આપી હતી. વડોદરાના શ્રી સઘને આથી ખ આનંદ થયા હતા.
પૂ. આચાર્ય શ્રીના નગરપ્રવેશ પ્રસંગે અહીના ‘ ઉત્તર ગુજરાત' તેમ જ મહાગુજરાત' પત્રાએ ખાસ પૂતિ પ્રગટ કરીને સારાયે પાટણ શહેરને યુગદૃષ્ટા ગુરુદેવ યુગવીર
6
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org