________________
No
જિનશાસનનર
આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરિજી તથા શાંતમૂતિ આચાર્યશ્રી વિજયસમુદ્ર સૂરિજીના જીવન અને કાર્યોની ઝાંખી કરાવી હતી. શ્રી રસિકલાલ ભેગીલાલ ઝવેરીના પ્રયાસોથી અને અનેક કાર્યકરોના સહકારથી થયેલ આ કાર્ય પ્રશંસનીય અને અનમેદનીય બન્યું હતું. પૂ. આચાર્યશ્રી પાટણ પધારી રહ્યાનું જાણી મુંબઈથી ખાસ રેલવેની સ્પેશિયલ ડેબે કરાવી શેઠશ્રી પિપટલાલ ભીખાચંદ, શ્રી રમણલાલ નગીનદાસ દિહીવાળા, શ્રી જેસંગલાલ લલુભાઈ, શ્રી પન્ના લાલ મતલાલ, શ્રી કાંતિલાલ ચૂનીલાલ ચેકસી, શ્રી દીપચંદભાઈ ગાડી, શ્રી સુંદરલાલ રાયચંદ, શ્રી નવીનચંદ્ર ઝવેરી, શ્રી પ્રદીપકુમાર રમણીકલાલ, શ્રી જયંતિલાલ ઘડિયાળી શ્રી પ્રતાપભાઈ કે શાહ, શ્રી રસિકલાલ કેરા, શ્રી કુંજીલાલજી જૈન, શ્રી વિલાયતીરામજી જૈન, શ્રી નગીનદાસ વાવડીકર, વગેરે ૮૦ ભાઈબહેને આવ્યાં હતાં તેમ જ પંજાબ, આગ્રા, બિકાનેર, વડોદરા વગેરેથી મોટી સંખ્યામાં અગ્રણી કાર્યકરો અને ગુરુભક્તો આવ્યા હતા. મહેમાનના ઉતારા-જમવા આદિની વ્યવસ્થા શ્રી સંઘે સુંદર રીતે કરી હતી. સ્થાનિક કાર્યકર શ્રી મફતલાલ અંબાલાલ શ્રી સેવંતીલાલ પાનાચંદ, શ્રી સારાભાઈ મોહનલાલ શ્રી રમણલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી હેમચંદ મેહનલાલના કુંટુબીજને, શ્રી જે.ડી શાહ, શ્રી કાંતિલાલ સૂરજમલ વગેરેએ આ પ્રસંગને સફળ અને યાદગાર બનાવવા સારી એવી જહેમત લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org