________________
૩૭
જિનશાસનરન સાધ્વી સમુદાય સાથે શ્રી પાટણ જૈન મંડળ છાત્રાલયમાં
પધાર્યા.
પાટણ શહેરના મુખ્ય માર્ગો ધ્વજા-પતાકા-વિવિધ સૂત્રો અને સ્વાગત બોડથી સુંદર રીતે શણગારવામાં આવેલ. તા. ૧૨-૨-૭૪ ને મંગળવારના સવારે ૮-૪૫ વાગે છાત્રાલયના દરવાજેથી સામૈયું ચઢી શહેરના આગેવાનો અને સેંકડે ભાઈ–બહેને, સ્થાનિક પાઠશાળા અને છાત્રાલયના વિદ્યાર્થી એ બેન્ડો–ડેસવાર-રથ તેમ જ શિર પર ચકચકતી હાંડી મૂકી પાટણના પટોળાની આગવી ભાત ઊભી કરતી એકસરખી રંગીન સાડીઓમાં સજજ શ્રી પંચાસરા પાર્શ્વનાથ મહિલા મંડળની ૫૦ બહેને, સાલવીવાડાની શ્રી શાંતિનાથ મહિલા મંડળની બહેને તથા મુંબઈથી પધારેલ શ્રી મુંબઈ જૈન સ્વયંસેવિકા મંડળની બહેને અને સાદડીના વતનીઓનું મુંબઈથી આવેલ ૪૧ ભાઈએને બેન્ડ સાથે શેભાયાત્રા શહેરના મુખ્ય મુખ્ય બજારે ને લત્તાઓમાં ફરીને ૧૨-૩૦ વાગેશ્રી પંચાસરા પાર્શ્વ નાથના દહેરાસરે આવી પહોંચ્યું. અહીં સામુદાયિક ચૈિત્ય વંદન કરી શ્રી સંઘના અપૂર્વ ઉલ્લાસભર્યા વાતાવરણમાં દેવગુરુના જય જયકાર સાથે સરળતાને સજજનતાની મૂર્તિ સમા પૂ. આચાર્યશ્રીનું સંઘે ભવ્ય સ્વાગત કર્યું.
શ્રી નગીનદાસ પૌષધશાળામાં આવેલ સ્વ. આચાર્ય ભગવંત વિજય કમળ સૂરિશ્વરજી મહારાજના ગુરુ મંદિરમાં પધારી આચાર્યશ્રીએ ગુરુ મૂર્તિના દર્શન કર્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org