________________
S ૯.
પૂણ્યભુમિ પાટણમાં
પાવન પગલાં
આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી પાટણના ભવ્ય બેનમૂન શ્રી પંચાસરાજીના દહેરાસરની પ્રાણપ્રતિષ્ઠા માટે સં. ૨૦૧૧ માં આવ્યા હતા. સં. ૨૦૨૬ માં થોડા સમય માટે પધાર્યા હતા. ત્યારબાદ લાંબા સમયે તેઓશ્રી માનવ કલ્યાણની ભાવનાને વિસ્તારવા પાટણ શહેરમાં પધારતા હોઈને શ્રી સંઘના આબાલવૃદ્ધ અને જનજનમાં આનંદ અને ઉત્સાહ પ્રગટ હતે.
ગુજરાતભરમાં રેટી અને ભ્રષ્ટાચાર પ્રત્યે રોષ અને તેફાનની પ્રચંડ જવાલા ભભૂકી રહી હતી અને આવા ભીષણ વાતાવરણમાં આચાર્યશ્રીને પ્રવેશ કેમ થશે તેની સૌ કોઈને ચિંતા હતી, પણ આ હિંસાના પ્રચંડ પૂરને ખાળવા માટે જાણે પૂ. આચાર્યશ્રીની પધરામણ થઈ હોય તેમ પૂજ્યશ્રીની પધરામણી વેળા શાંતિ પ્રસરી ગઈ હતી. સ્વાગત જુલુસ માટે પોલીસ અધિકારીએ ખાસ પરમિટ આપી હતી. તા. ૧૧-૨–૭૪ને સેમવારના રોજ પાટણની ભૂમિને પાવન કરવા પૂજય આચાર્યશ્રી વિશાળ સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org