________________
જિનશાસનન
પાટણના સંઘ તરફથી ૧૦૦ જેટલા ભાઈ-બહેને પૂ. આચાર્યશ્રીને પાટણ પધારવા વિનંતિ કરવા આવ્યા હતા. પાટણ શ્રી સંઘના આગ્રહ અને ઉત્સાહને ધ્યાનમાં લઈને પૂ. આચાર્યશ્રીએ વિનંતિને સ્વીકાર કર્યો હતે, પાટણના ભાઈ-બહેનોને ખૂબ આનંદ થયે હતે.
વ્યાખ્યાતા સાધ્વી શ્રી જસવંત શ્રીજી તથા સાથ્વી શ્રી પ્રિયદર્શના શ્રીજીને આગામી ચાતુર્માસ મુંબઈમાં કરવા માટે અનુમતિ આપવા આમાનંદ જૈન સભામુંબઈના માનદમંત્રી શ્રી રસિકલાલ કેરાએ આગ્રહ પૂર્વક વિનંતિ કરી હતી, રાધનપુરે ગુરુદેવને ભવ્ય વિદાય આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org