________________
શ્રી જિનશાસનને ધર્મોપદેશ આપે હતે. દરેકે ગુરુભક્તિનો ભાવભર્યો લાભ લીધે હતો.
આ કાર્યક્રમથી વડેદરા હસ્પીટલ માટે રૂા. ૫૦૦૦ પાંચહજાર મળ્યા હતા.
ત્રણ વાગે સંઘ સાથે શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ જૈન બેડિંગમાં આચાર્યશ્રી પધાર્યા હતા અહીં પન્યાસ શ્રી જયવિજયજી તથા પંડિત ગોવિંદ રામ વ્યાસ તથા મુનિ જયાનંદ, વિજયજી, ધર્મ ધુરંધર વિજય અને મુનિ નિત્યાનંદ વિજય તેમ જ સાવશ્રી નિર્મળાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રિયદર્શના શ્રીજીના પ્રેરક પ્રવચને થયાં હતાં. આ પ્રસંગે મુંબઈ આદિ બહારગામથી ખાસ આવેલ ગુરુભક્ત શ્રી ખીમજીભાઈ છેડા, શ્રી કુમારપાળ વિ. શાહ, શ્રી વિનુભાઈ કુંવરજી શાહ, તથા અન્ય ભાઈઓએ, પણ પ્રેરક ભાષણે આપતાં પૂ. આચાર્ય મહારાજ શ્રી આટલી જૈફ ઉમરે સમાજ શાસન અને ધર્મોના અવિરત કાર્યો કરી રહ્યા છે તે માટે હર્ષ વ્યકત કરી તેઓ શ્રીના ધર્મ પ્રભાવના-શિક્ષણ-સમાજ સમુકર્ષના કાર્યો વધુને વધુ થતા રહે તેવી ભાવના દર્શાવી હતી.
- તા. ૫-૨-૭૪ ના રોજ જ્ઞાનશાળાના હેલમાં જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આનો લાભ જૈને તરો એ પણ મોટી સંખ્યામાં લીધું હતું. આ પ્રસંગે જુદા જુદા ત્રીસેક ગુરુભકત તરફથી પૂ. આચાર્યશ્રીને કામળી વહેરાવવામાં આવી હતી, લાડુની પ્રમાવના થઈ હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org