________________
જિતશાસનરત્ન
કેળવણી માટે અને રૂ. ૭૨૫૦Àપાવરનાં ગુરુમંદિરના નિર્માણ માટે જાહેર કર્યો. શેઠશ્રી ગીરધર લાલ ત્રીકમલાલ તરફથી રૂ. ૫૦૦૦ વડોદરા હોસ્પિટલ માટે અને રૂ. ૧૧૧૧, કેળણી માટે જુડેર કર્યો હત.
આજના મગળમય પ્રસ ંગે પૂ. ગુરુ ભગવંતની કાયમી યાદગીરી રૂપે તેમના શિક્ષણ પ્રચારના ધ્યેયને અનુરૂપ એક ચેાજના ઘડી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા રાધનપુર નિવાસી વિદ્યાથીઓ-વિદ્યાથી ઓ ને લેાન રૂપે સહાય આપવા શ્રી વિજયવલ્લભ અજયુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી અને એ જ વખતે રૂ. ૧૫,૦૦૦, જેટલી મેાટી રકમને નિધિ એકત્ર થયા હતા.
તા-૩-૨-૭૪ ’રવિવારના રાજ શ્રીસિદ્ધચક્રપૂજન અનેરા ઉત્સાહ સાથે પૂ. આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરિજીની નિશ્ચામાં ભણાવવામાં આવ્યું હતું. અમદાવાદથી આવેલ ક્રિયાકારક શ્રી હિરાભાઈ એ ઉલ્લાસ પૂર્વક વિધિ વિધાન કરાવ્યાં હતાં.
૩૩
આ પ્રસંગે મુંબઈ વસતા ધનપુરના વતનીએ પોતાના કુટુ’ખસાથે માટી સખ્યામાં આવ્યા હતા. તેઓએ ભકિતના સારા લાભ લીધા હતા.
પૂ. આચાર્ય શ્રીના પાવન પગલાં પેાતાના ઘર આંગણે થાય તેવી વિનતિથી તા. ૪-૨-૭૪ સેામવારના સવારે ૯-૩૦ વાગે પૂ. આચાર્ય શ્રીએ સઘ સાથે નીકળી દહેરા સરાના દન કરી ગામમાં ઘરે ઘરે પગલાં કરવા સાથે
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org