________________
જિનશાસનરત્ન ઉપરાંત મુંબઈથી આવેલી શ્રી જૈન સ્વંયસેવક મંડળનું બેંડ બહારગામથી આવેલ તથા સ્થાનિક આગેવાન અને હજારોની સંખ્યામાં ભાઈ–બહેને સામૈયામાં જોડાયા હતા.
સામૈયું બજારમાં ફરી શ્રી આદીશ્વરજી દહેરાસર પાસે જ્યાં ગુરુમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં બપરના દેઢ વાગે ઉતર્યું હતું. ગુરુમંદિરની જગ્યા ઉપર ખનન વિધિ સવારના ૮ વાગે શ્રી રમણિકલાલ પ્રેમચંદ મસાલીઆનાં વરદહસ્તે થઈ હતી. આ જગ્યા શ્રી મસાલીઆ ભાઈએ ગુરુમંદિર માટે ભેટ આપી હતી
બપોરના દેઢ વાગે એ. સી. સુભદ્રાબહેન સાકરચંદ મેતીલાલના શુભહસ્તે શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે એકત્ર થયેલ વિશાળ જનમેદનીને પૂ. પંન્યાસશ્રી જયવિજયજી ગણિવરે પ્રવચન કરતાં જણાવ્યું કે-યુગવીર આચાર્ય ગુરુ ભગવંતની રાધનપુર દીક્ષા ભૂમિ છે ? આ ગુરુ મંદિર આપણું આચાર્યશ્રીની અમર સ્મૃતિ ગણાશે અને ગુરુ ભકિતને પ્રેરણા આપતું રહેશે. આ ગુરુમંદિરને અનુપમ–જીવંત સ્મૃતિરુપ બનાવશે. આ રાધનપુરની શોભા છે.
આ પ્રસંગે ગુરુદેવના મંગળ આશીર્વાદ વરસતા હોય તેમ દાનની વર્ષા થઈ. આ પ્રસંગે શેઠ જમનાદાસ મનસુખલાલે વડોદરામાં બંધાનાર હરિપટલ માટે રૂ. ૧૦,૦૦૦ દસ હજારની રકમનું દાન જાહેર કર્યું, તેમ જ તેમણે રૂ. ૨,૫૦૦, સધાર્મિક ઉત્કર્ષ માટે અને રૂ. ૨,૫૦૦ .
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org